તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ
ગુજરાત સરકાર માન્ય

શાળા નોટિસ અને પરિપત્રો

શાળા નોટિસ

તારીખ
નોટિસ
નોટિસ વિગત
01-05-2025
શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ ઉત્સવ અંગેની નોટિસ.
ધોરણ 6 થી 12 માટે નવા પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું.
20-6-2025
કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ 2025 અંતર્ગત પસંદ થયેલા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સૂચના.
પસંદ થયેલા વિદ્યાર્થીઓએ 7 દિવસની અંદર પ્રવેશ સુનિશ્ચિત કરવો જરૂરી છે.

પરિપત્રો

તારીખ
પરિપત્રો
પરિપત્રોની વિગત
7-6-2025
પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન પાસેથી મેડિકલ ફિટનેસ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે.
પ્રવેશપત્ર સાથે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા.
11-7-2025
પસંદ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલના આચાર્ય દ્વારા વેબસાઇટમાં લોગિન કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવું.
પ્રવેશપત્ર વગર પ્રવેશ મંજૂર કરવામાં આવશે નહીં.
Scroll to top