તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ
ગુજરાત સરકાર માન્ય

શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૫-૨૬

ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-5 જૂન
શાળા આરંભ, પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ
2
6 જૂન
ઓરિએન્ટેશન કાર્યક્રમ
3
7 જૂન
વર્ગો શરૂ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-31 જુલાઈ
નિયમિત અભ્યાસક્રમ
2
1-31 જુલાઈ
સહપાઠ્ય પ્રવૃત્તિઓ
3
15 જુલાઈ
સ્વાતંત્ર્ય દિવસ તૈયારી
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
15 ઓગસ્ટ
સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી
2
20-25 ઓગસ્ટ
આંતરિક પરીક્ષા-1
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
5 સપ્ટેમ્બર
શિક્ષક દિવસ
2
10 સપ્ટેમ્બર
પેરેન્ટ-ટીચર મીટિંગ
3
15-20 સપ્ટેમ્બર
સ્પોર્ટ્સ/કલ્ચરલ ઇવેન્ટ્સ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-7 ઓક્ટોબર
નવરાત્રી/દશેરા વેકેશન
2
15-20 ઓક્ટોબર
આંતરિક પરીક્ષા-2
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-5 નવેમ્બર
દિવાળી વેકેશન
2
10-15 નવેમ્બર
રેમેડિયલ ક્લાસિસ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-31 ડિસેમ્બર
નિયમિત અભ્યાસક્રમ
2
10 ડિસેમ્બર
વિન્ટર સ્પોર્ટ્સ
3
20 ડિસેમ્બર
પેરેન્ટ-ટીચર મીટિંગ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
5-10 જાન્યુઆરી
પ્રી-ફાઇનલ પરીક્ષા
2
15-20 જાન્યુઆરી
રિપિઝન ક્લાસિસ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-28 ફેબ્રુઆરી
વાર્ષિક પરીક્ષા તૈયારી
2
15 ફેબ્રુઆરી
વાર્ષિક કલ્ચરલ પ્રોગ્રામ
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-15 માર્ચ
વાર્ષિક પરીક્ષા
2
20 માર્ચ
રિઝલ્ટ ડેકલેરેશન
3
25 માર્ચ
નવા પ્રવેશ માટે CET પરીક્ષા
ક્રમ
તારીખ
પ્રવૃત્તિ / ઇવેન્ટ
1
1-30 એપ્રિલ
સમર વેકેશન
2
1-31 મે
નવા પ્રવેશ માટે પ્રક્રિયા ચાલુ

મહત્વપૂર્ણ નોંધો

પ્રવેશ પ્રક્રિયા: ધો. 6માં પ્રવેશ માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ (CET) માર્ચ મહિનામાં લેવાય છે. અરજી ફેબ્રુઆરીમાં ઓનલાઈન સ્વીકારવામાં આવે છે.
વિદ્યાર્થીઓ માટે નિવાસી સુવિધા: તમામ પસંદ થયેલા વિદ્યાર્થીઓને સંપૂર્ણ નિવાસી સુવિધા, ભોજન, અભ્યાસ અને રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
પરીક્ષા અને રિઝલ્ટ: આંતરિક અને વાર્ષિક પરીક્ષાઓ શૈક્ષણિક કેલેન્ડર અનુસાર યોજાય છે.
સહપાઠ્ય પ્રવૃત્તિઓ: વર્ષ દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ, કલ્ચરલ, અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાય છે.
Scroll to top