તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મોડાસા સંચાલિત
જ્ઞાન શકિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઑફ એકસેલન્સ
ગુજરાત સરકાર માન્ય

સુવિધાઓ

અમારી શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉત્તમ શૈક્ષણિક સુવિધાઓ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં દરેક બાળકના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક, રહેઠાણ, રમતગમત અને સાંસ્કૃતિક સુવિધાઓ ઉપલબ્ધ છે.
એકર નું કેમ્પસ
0
શૈક્ષણિક વર્ગખંડો
0 +
CCTV કેમેરા
0 +
બેડ ની બોય્સ અને ગર્લ્સ હોસ્ટેલ
0 +
ની બેઠક ક્ષમતા ધરાવતો સભાખંડ
0 +

શૈક્ષણિક સુવિધાઓ

ડિજિટલ શિક્ષણ માટે સંપૂર્ણ સજ્જ વર્ગખંડો જ્યાં શિક્ષણ એક સરસ અનુભવ બને છે.

15,000+ પુસ્તકો, જર્નલ્સ અને ડિજિટલ સંસાધનો સાથેનું જ્ઞાનનું ભંડાર.
15+ વર્ષના અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન.

અમારી શાળા દર વર્ષે 95%+ પાસ ટકાવારી સાથે બોર્ડ પરીક્ષાઓમાં સતત ઉત્તમ પરિણામો આપે છે. અમારા 80%+ વિદ્યાર્થીઓ ટોચની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે.

લેબોરેટરી અને ટેકનોલોજી

ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી માટે આધુનિક સાધનો સાથેની લેબોરેટરીઝ.
આધુનિક ૧૫૦ બેઠક ની બેઠક ક્ષમતા ધરાવતો સભાખંડ
ગુજરાત સરકાર દ્વારા ફાળવેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સેંટર (SSIP)

રહેઠાણ અને ભોજન

સુરક્ષિત, આરામદાયક અને સજ્જ રહેઠાણ સુવિધા છાત્રો માટે.

સ્વચ્છ અને સંતુલિત આહાર વ્યવસ્થા પોષણાહાર નિષ્ણાતો દ્વારા નિયંત્રિત.

નિયમિત આરોગ્ય તપાસ અને આપત્તિ સમયની તબીબી સુવિધા.

રમતગમત અને ફિટનેસ

10 એકરમાં ફેલાયેલા રમત મેદાનો અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ.

યોગા અને ફિટનેસ કેન્દ્ર.

બાળકો શારીરિક અને માનસિક રીતે મજબુત થાય અને સમૂહ ભાવનાનો વિકાસ થાય એ માટે સમયાંતરે રમત સ્પર્ધા નું આયોજન.

સાંસ્કૃતિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓ

વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવો, નાટ્ય, સંગીત અને કલા પ્રદર્શનો.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ રુચિ ક્લબ્સ.

વાર્ષિક શૈક્ષણિક પ્રવાસો અને વિશિષ્જ્ઞો દ્વારા કાર્યશાળાઓ.

Scroll to top